માર્ચ 2020ના ક્રેશ બાદ આ પાંચ સ્ટોક્સે આપ્યું બેસ્ટ રિટર્ન, રોકાણકારોને કર્યા માલામાલ

Best Stocks: છેલ્લા બે વર્ષમાં સારેગામા શેરે 1,864% વળતર આપ્યું છે. સારેગામાએ ભારતની સૌથી જૂની અને સૌથી મોટી રેકોર્ડિંગ અને પ્રકાશન કંપનીઓમાંની એક છે. તેની પાસે 18 ભાષાઓમાં 1.3 લાખથી વધુ ગીતોની મ્યુઝિક લાઇબ્રેરી છે.

source https://gujarati.news18.com/news/business/5-stocks-give-best-return-after-market-crash-in-2020-list-include-4-stocks-of-adani-gh-vz-1192677.html

0 ટિપ્પણીઓ