25 વર્ષની ઉંમરથી દર મહિને કરો રૂ. 5000નું રોકાણ, 5, 10, 15 વર્ષમાં થઈ જશે આટલા લાખ રૂપિયા

SIP Calculator: લાંબા સમય સુધી SIP જાળવી રાખવાથી કમ્પાઉન્ડિંગના જબરદસ્ત ફાયદા મળે છે. તમારી ઉંમર 25 વર્ષ છે અને તમે 5,000 રૂપિયાની માસિક SIP શરૂ કરી હોય તો આગામી 5, 10 અથવા 15 વર્ષમાં તમે કેટલું ફંડ ઉભું કરી શકો છો?

source https://gujarati.news18.com/news/business/sip-calculator-for-5-10-and-15-years-check-return-of-mutual-funds-via-systematic-investment-plan-gh-vz-1193445.html

0 ટિપ્પણીઓ