
Tata Group Companies: Tata Elxsi શેર નાણાકીય વર્ષ 2022માં આ શેર 182 ટકા વધીને 24 માર્ચ, 2022ના રોજ 7603.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. 31 માર્ચ, 2022ના રોજ આ શેર 2693.4 રૂપિયાના સ્તર પર હતો. કંપનીની હાલની માર્કેટ કેપ 47,352 કરોડ રૂપિયા છે.
source
https://gujarati.news18.com/news/business/multibagger-stocks-12-companies-of-tata-group-gives-more-than-100-percent-return-in-fy22-vz-1192674.html
0 ટિપ્પણીઓ