
Petrol-Diesel Price: ઇન્ડિયાન ઑઇલ કૉર્પોરેશન (Indian Oil corporation)ના જણાવ્યા પ્રમાણે દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એટલે કે શનિવારે પેટ્રોલની કિંમત (Delhi petrol price) 98.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત (Diesel price) 89.87 રૂપિયા પ્રતિ લીટર છે.
source
https://gujarati.news18.com/news/business/petrol-and-diesel-price-hike-today-26-march-2022-check-latest-rates-in-gujarat-vz-1192652.html
0 ટિપ્પણીઓ