સોનું 52,000 રૂપિયાથી નીચે સરક્યું, ફટાફટ જાણો આજે ભાવમાં કેટલો ઘટાડો થયો

Gold and Silver rate today 1 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,949 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,251 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

source https://gujarati.news18.com/news/business/gold-and-silver-price-crash-today-1-april-2022-check-latest-rate-in-ahmedabad-gujarat-vz-1194687.html

0 ટિપ્પણીઓ