ગઈકાલની ઉછાળા બાદ આજે પણ માર્કેટમાં તેજી; જાણો નિફ્ટીમાં કમાણીની રણનીતિ

Stock Market Updates: નિફ્ટી અંગે વાત કરતા સીએનબીસી-આવાઝના વીરેનદ્ર કુમારે કહ્યું કે, નિફ્ટી માટે પ્રથમ વિઘ્ન 17513-34-17574 પર અને મોટું વિઘ્ન 17610-17655 પર છે. પ્રથમ બેઝ 17437-17385 પર અને બીજો બેઝ 17326-17267 પર છે.

source https://gujarati.news18.com/news/business/stock-market-today-live-updates-yesterday-market-gains-more-than-700-points-5-factors-for-rally-gh-vz-1194153.html

0 ટિપ્પણીઓ