સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી, જાણો તમારા શહેરમાં કેટલો વધારો થયો

મુંબઇ. Petrol-Diesel price today: સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થયો છે. જાણો દેશના મુખ્ય શહેરો તેમજ ગુજરાત ચાર શહેરમાં આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ.

source https://gujarati.news18.com/news/business/petrol-diesel-price-hike-today-23-march-2022-check-latest-rates-in-gujarat-vz-1191588.html

0 ટિપ્પણીઓ