પેટ્રોલ-ડીઝલની કિંમતમાં અઠવાડિયામાં ત્રીજી વખત વધારો, ફટાફટ જાણો આજનો ભાવ

Petrol Diesel Prices Hike: ભાવ વધારા બાદ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.07 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આ અઠવાડિયામાં ત્રીજી વખત ભાવમાં વધારો થયો.

source https://gujarati.news18.com/news/business/petrol-diesel-price-hike-80-paisa-per-liter-today-25-march-2022-check-latest-rates-in-gujarat-vz-1192270.html

0 ટિપ્પણીઓ