Income Tax Return filing: પગારદાર વર્ગના લોકોને કંપની તરફથી ફોર્મ 16 મળે છે, જે તેમની આવકનો પુરાવો છે. જે લોકોનો પોતાનો વ્યવસાય છે, તેમની પાસે પગારદાર લોકોની જેમ આવકનો કોઈ પુરાવો નથી. આવા લોકો માટે ITR આવક અને ખર્ચની વિગતો સાથે આવકના પુરાવા તરીકે કામ કરે છે.source https://gujarati.news18.com/news/business/why-should-you-file-itr-even-your-income-is-not-taxable-top-benefits-to-file-income-tax-returns-gh-vz-1194162.html
0 ટિપ્પણીઓ