આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા

Aadhaar Mobile Update: આધાર કાર્ડમાં અમુક સુધારા કરવા માટે UIDAI તરફથી ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા આધાર કાર્ડ ધારક ઘરબેઠા જરૂરી સુધારા વધારા કરી શકે છે.

source https://gujarati.news18.com/news/business/how-to-update-mobile-number-in-aadhaar-card-online-uidai-latest-update-vz-1192355.html

0 ટિપ્પણીઓ