સોના-ચાંદીની કિંમત ઘટી, ચાંદીમાં આવ્યો મોટો ઘટાડો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold and Silver rate today 31 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,525 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,675 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

source https://gujarati.news18.com/news/business/gold-and-silver-price-crash-today-31-march-2022-check-latest-rate-in-ahmedabad-gujarat-vz-1194331.html

0 ટિપ્પણીઓ