સતત ઘટાડા બાદ આજે સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold and Silver rate today 30 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,023 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,177 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

source https://gujarati.news18.com/news/business/gold-and-silver-price-hike-today-30-march-2022-check-latest-rate-in-ahmedabad-gujarat-vz-1194029.html

0 ટિપ્પણીઓ