ખેડૂતો આનંદો, કેન્દ્ર સરકારે e-KYC માટેની અંતિમ તારીખ લંબાવી, તમામને થશે ફાયદો

PM Kisan Samman Nidhi Yojana e-KYC: મોદી સરકારે હવે યોજનાનો લાભ લેવા માટે જરૂરી e-KYCની મુદત વધારી છે. પીએમ કિસાન પોર્ટલ પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

source https://gujarati.news18.com/news/business/pm-kisan-samman-nidhi-yojana-center-government-extend-last-date-of-ekyc-to-get-benefits-vz-1193657.html

0 ટિપ્પણીઓ