Share Buyback: આ Textile કંપનીએ શેર બાયબેકની કરી જાહેરાત, જાણો રેકોર્ડ ડેટ અને અન્ય વિગત

Filatex India Share Buyback: ફિલાટેક્સ ઇન્ડિયા ભારતની એક અગ્રણી Polyester Filament Yarn બનાવતી કંપની છે. એક વર્ષમાં આ ટેક્સટાઇલ કંપનીના શેર આશરે 97 ટકા ભાગ્યા છે. નાણાકીય વર્ષ 2022માં કંપનીના શેરમાં 31 ટકા તેજી જોવા મળી છે.

source https://gujarati.news18.com/news/business/filatex-india-share-buyback-offer-check-record-date-and-price-of-stock-vz-1194016.html

0 ટિપ્પણીઓ