
Adani Group market cap - આ કંપનીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા 1 મહિનામાં 109 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આનો અર્થ એ થયો કે તેણે એક મહિનામાં તેના રોકાણકારોને બમણો નફો આપ્યો છે
source
https://gujarati.news18.com/news/business/adani-power-market-cap-tops-rs-1-lakh-crore-gh-ag-1202837.html
0 ટિપ્પણીઓ