કેમ્પસ એક્ટિવવેરનો આઈપીઓ 26મી એપ્રિલના રોજ ખુલશે, જાણો ઇશ્યૂ સાઇઝથી લઈને અન્ય વિગત

Campus Activewear IPO: ઑફર ફૉર સેલમાં હરિકૃષ્ણા અગ્રવાલ 80 લાખ શેર, નિખિલ અગ્રવાલ 45 લાખ શેર, TPG ગ્રોથ III SF Pte 2.91 લાખ શેર અને QRG એન્ટરપ્રાઇઝ 60 લાખ શેર વેચશે.

source https://gujarati.news18.com/news/business/campus-activewear-ipo-check-all-details-as-initial-public-offering-to-start-on-april-26-vz-1200944.html

0 ટિપ્પણીઓ