
Campus Activewear IPO: કંપની 1,400 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લઈને આવી છે. કંપનીનો બિઝનેસ મિડ પ્રીમિયમ કેટેગરી હેઠળ આવે છે. 25 એપ્રિલના રોજ કંપનીએ એન્કર બુકથી 418.3 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.
source
https://gujarati.news18.com/news/business/campus-activewear-stock-check-latest-grey-market-premium-gmp-subscription-data-vz-1203956.html
0 ટિપ્પણીઓ