સોનાની કિંમત 53,000 રૂપિયાને પાર, જાણો આજે ભાવમાં કેટલો વધારો-ઘટાડો થયો

Gold and Silver rate today 19 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,169 રૂપિયા જોવા મળ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-and-silver-rate-today-19-april-2022-check-latest-rate-in-ahmedabad-gujarat-vz-1200651.html

0 ટિપ્પણીઓ