માઇન્ડટ્રીનું પરિણામ અપેક્ષા કરતા સારું, જાણો શેર પર વિવિધ બ્રોકરેજ હાઉસીસનો અભિપ્રાય

Mindtree stock: ગોલ્ડમેને સાક્સે માઇન્ડટ્રીને ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે. આ માટે બ્રોકરેજ હાઉસે 3,744 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરનું પરિણામ અપેક્ષા પ્રમાણે રહ્યું છે.

source https://gujarati.news18.com/news/business/should-you-buy-mindtree-stocks-after-strong-q4-results-check-brokerage-houses-advise-vz-1200627.html

0 ટિપ્પણીઓ