રાકેશ ઝુનઝુનવાલા, ડોલી ખન્ના અને આશિષ કચોલિયાએ માર્ચ ત્રિમાસિકમાં આ કંપનીઓમાં લગાવ્યા પૈસા

Rakesh Jhunjhunwala: બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ માર્ચ ત્રિમાસિકમાં જુબિલેન્ટ ફાર્મોવા કંપનીમાં પોતાની ભાગીદારી વધારીને 6.8 ટકા કરી છે, ડિસેમ્બર ત્રિમાસિકના અંતમાં આ કંપનીમાં તેમની ભાગીદારી 6.3 ટકા હતી.

source https://gujarati.news18.com/news/business/rakesh-jhunjhunwala-dolly-khanna-and-ashish-kacholia-increase-stake-in-this-companies-in-march-2022-quarter-vz-1200927.html

0 ટિપ્પણીઓ