બેંક લોકરને લઈને નિયમમાં ફેરફાર, હવે બેંકોએ ચોરી થવાના કેસમાં આપવું પડશે મોટું વળતર

RBI Bank Locker Rules: આરબીઆઈએ કહ્યુ છે કે પારદર્શકતા જાળવી રાખવા માટે બેંકોએ ખાલી લૉકરની યાદી, લોકર માટે વેઇટિંગ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટના નંબર ડિસ્પ્લે પર મૂકવા પડશે.

source https://gujarati.news18.com/news/business/reserve-bank-of-india-new-rules-for-bank-locker-check-benefits-for-customers-vz-1201318.html

0 ટિપ્પણીઓ