આઈપીઓમાં મૂડી લગાવતા પહેલા આ પાંચ વાત જરૂરથી ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન

LIC IPO updates: આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા કંપની દ્વારા દાખલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (Draft Red Herring Prospectus) એટલે કે આરએચપીનો અભ્યાસ કરવો જોઇએ.

source https://gujarati.news18.com/news/business/life-insurance-corporation-ipo-5-things-to-know-before-applying-for-initial-public-offering-vz-1204294.html

0 ટિપ્પણીઓ