ક્રેડિટ કાર્ડ એટલું પણ ખરાબ નથી, બસ વાપરતા પહેલા સમજો આખું ગણિત

Credit card usage: અહીં તે જાણવું મહત્ત્વનું છે કે, સમસ્યા કાર્ડમાં નથી, પરંતુ ખરી સમસ્યા છે ક્રેડિટ કાર્ડ્સના ઊંચા વ્યાજ દર. પરંતુ જો તમે કાર્ડના આ વ્યાજનું ગણિત (maths behind high interest rates) યોગ્ય રીતે સમજી લો છો તો તમારી તમામ સમસ્યાઓનું સમાધાન મળી જશે.

source https://gujarati.news18.com/news/business/5-mistakes-you-should-avoid-while-using-credit-card-gh-vz-1204346.html

0 ટિપ્પણીઓ