શું ભારત તરફ ફરી વળશે FIIs? જાણો શું કહે છે બજાર વિશ્લેષકો

Stock Market: સ્ટોક માર્કેટને FIIની વેચવાલી વચ્ચે DII તરફથી સારો સપોર્ટ મળ્યો છે. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું મજબૂતીને જોઇને FII ફરી ભારત તરફ વળશે.

source https://gujarati.news18.com/news/business/experts-opinion-on-foreign-institutional-investors-selling-from-indian-stock-market-gh-vz-1201723.html

0 ટિપ્પણીઓ