Indian Railways: UP, MP અને ગુજરાતના આ શહેરો માટે ચાલશે સમર સ્પેશ્યલ ટ્રેન, અહીં જુઓ શિડ્ય

Indian Railway IRCTC: આ ટ્રેન પૂર્વોત્તર રેલવે (North Eastern Railways) દ્વારા ઉધના (ગુજરાત) અને બનારસ (ઉત્તર પ્રદેશ) વચ્ચે ચલાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ટ્રેન 26મી એપ્રિલે ઉધનાથી શરૂ થશે.

source https://gujarati.news18.com/news/business/speical-trains-runn-uttar-pradesh-madhya-pradesh-and-gujarat-gh-ap-1202166.html

0 ટિપ્પણીઓ