LIC IPO : રોકાણકારોની આતુરતાનો અંત, આ તારીખે ખુલશે LICનો આઈપીઓ

LIC IPO 2022 : લાઈફ ઈન્શ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ લોન્ચ થવાની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે લગભગ હવે આ તારીખે આઈપીઓ ખૂલવાની શક્યતા છે.

source https://gujarati.news18.com/news/business/lic-ipo-2022-lic-ipo-may-open-on-4th-may-jm-1202924.html

0 ટિપ્પણીઓ