અદાણી ગ્રૃપના આ શેરે 1 લાખના બનાવ્યા 61 લાખ, શું તમારી પાસે આ સ્ટોક છે?

અદાણી ગ્રૂપની આ કંપનીએ છેલ્લા 1 મહિનામાં રોકાણકારોને ભલે નિરાશ કર્યા હોય પરંતુ તે પહેલા તેણે ડૂબતા બજારમાં પણ રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. છેલ્લા 3 વર્ષમાં સ્ટોક રૂ.37 થી વધીને રૂ.2270 થયો છે.

source https://gujarati.news18.com/news/business/this-share-of-adani-green-energy-made-1-lakh-to-61-lakh-bg-1211178.html

0 ટિપ્પણીઓ