40 પછી પણ શરૂ કરી શકાય છે બચત, આ વાતોને ધ્યાનમાં રાખીને બનાવી શકો છો મોટું ફંડ

જો તમે પણ 20-30 વર્ષની ઉંમરે કોઈ બચત કરી નથી અને હવે તમે વિચારી રહ્યા છો કે બચત કરવામાં મોડું થઈ ગયું છે તો તમે ખોટા છો. તમારી પાસે બચત કરવા માટે હજુ 15-20 વર્ષ છે અને તમે તે સમયમાં સારી મૂડી એકઠી કરી શકો છો.

source https://gujarati.news18.com/news/business/investment-tips-you-can-start-saving-money-at-any-age-bg-1214189.html

0 ટિપ્પણીઓ