5 સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, મળશે 461 કિમી સુધીની રેન્જ

જો તમે પણ નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ ઓછું છે, તો અહીં અમે તમને દેશમાં ઉપલબ્ધ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર વિશે જણાવી રહ્યા છીએ. આ કાર્સમાં વધુ રેન્જ સાથે, ઉત્તમ ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

source https://gujarati.news18.com/news/business/these-are-the-5-cheapest-electric-cars-will-get-a-range-of-up-to-461-km-bg-1212875.html

0 ટિપ્પણીઓ