ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ અને રિવોર્ડ પોઈન્ટ્સ વિશે બધા જણાવશે, પરંતુ કોઈ એમ નથી કહેતું કે જો તમે ધ્યાન નહીં આપો તો ઘણા બધા ફાયદાવાળું ક્રેડિટ કાર્ડ નુકસાન (Loss)નું કારણ બની શકે છે. આજે અમે તમને આવા જ 5 મહત્વના ચાર્જ (5 charges on a credit card) વિશે જણાવવા જઇ રહ્યા છીએ.source https://gujarati.news18.com/news/business/do-you-know-about-these-5-credit-card-charges-the-bank-also-does-not-provide-information-bg-1214125.html
0 ટિપ્પણીઓ