ઝડપથી વિકસી રહેલી ડ્રોન ઇન્ડસ્ટ્રી વચ્ચે, જાણો આ ક્ષેત્રના કયા 5 શેરો પર નજર રાખવી જોઈએ

હવે ડ્રોન માત્ર સંરક્ષણ ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. તેના બદલે કૃષિ, આરોગ્યસંભાળ, પ્રવાસન સહિતના અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ભારતીય ડ્રોન માર્કેટમાં તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, બજારના નિષ્ણાતોએ 5 ડ્રોન સ્ટોકની યાદી તૈયાર કરી છે.

source https://gujarati.news18.com/news/business/amidst-the-fast-growing-drone-industry-in-india-which-5-stocks-of-this-sector-should-be-monitored-bg-1213309.html

0 ટિપ્પણીઓ