શરૂઆતના ઉછાળા પછી બજારમાં હતો વેચાણનો માહોલ, ગઇકાલે આ શેરોમાં હતી સૌથી મોટી મુવમેન્ટ

ગઇકાલે સેન્સેક્સ અને નિફ્ટી તેના ઉપલા સ્તરથી અડધા ટકા નીચે ગયો હતો.કારોબારના અંતે સેન્સેક્સ 37.78 પોઈન્ટ્સ અથવા 0.07 ટકાના નજીવા ઘટાડા સાથે 54,288.61 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 51.45 પોઈન્ટ અથવા 0.32 ટકા ઘટીને 16,214.70 પર બંધ રહ્યો હતો.માર્કેટમાં મેટલ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો હતો.

source https://gujarati.news18.com/news/business/gainers-and-losers-these-stocks-moved-the-most-on-indian-stock-market-on-may-23-bg-1211776.html

0 ટિપ્પણીઓ