મહિનાના પહેલા જ દિવસે ઘટ્યો સોનાનો ભાવ, અહીં જાણો લેટેસ્ટ રેટ

રાજધાની ભોપાલના બુલિયન માર્કેટમાં ગઈકાલે 22 કેરેટ સોનું રૂ. 48,830 પ્રતિ 10 ગ્રામમાં વેચાયું હતું, જ્યારે 24 કેરેટ સોનું ગઈ કાલે રૂ. 51,270 પ્રતિ 10 ગ્રામમાં વેચાયું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-price-today-gold-became-cheaper-on-the-first-day-of-june-know-the-price-of-10-grams-of-gold-bg-1214397.html

0 ટિપ્પણીઓ