
બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની જોરદાર ખરીદી થઈ રહી છે. BankBazaar.com અનુસાર, આજે એટલે કે મંગળવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 22 કેરેટ સોનાની કિંમત 48,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 51,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
source
https://gujarati.news18.com/news/business/gold-silver-price-today-on-31-may-bg-1214116.html
0 ટિપ્પણીઓ