કોઇપણ જાતના રોકાણ વગર શરૂ કરો આ બિઝનેસ, કમાણી કરવાની સૌથી સરળ રીત

તમે બાઇક અને સ્માર્ટફોનની મદદથી ₹30000ની માસિક આવક જનરેટ કરી શકો છો. ભારતના ઘણા શહેરો માટે આ સંપૂર્ણપણે નવો બિઝનેસ આઈડિયા છે. જેનું નામ મેડિકલ કુરિયર સર્વિસ છે.

source https://gujarati.news18.com/news/business/start-medical-courier-service-and-earn-lots-off-money-bg-1213862.html

0 ટિપ્પણીઓ