ગ્રીન ફિક્સ ડિપોઝીટ કઈ રીતે અલગ છે? જાણો શું છે તેના લાભ

આબોહવા અને પર્યાવરણના નુકસાનને રોકવા શક્ય હોય એટલા પ્રયાસ કરવા જોઈએ. વૈશ્વિક સ્તરે ઉદ્યોગો અબોહવાને નુકસાન ન થાય તે રીતે હરિયાળી પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છે. આ સાથે યુવા રોકાણકારો પણ કાર્બનનું ઓછું ઉત્પાદન કરતા વ્યવસાયોને નાણાં આપવા માટે ઉત્સુક છે.

source https://gujarati.news18.com/news/business/how-is-a-green-fixed-deposit-different-from-a-traditional-bank-fixed-deposit-bg-1212942.html

0 ટિપ્પણીઓ