સોનાના ભાવમાં થયો આંશિક વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

રાજધાની ભોપાલના બુલિયન માર્કેટમાં ગઈ કાલે 22 કેરેટ સોનું રૂ. 48,030 પ્રતિ 10 ગ્રામમાં વેચાઇ રહ્યુ હતું, જ્યારે 24 કેરેટ સોનું રૂ. 50,430 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું.

source https://gujarati.news18.com/news/business/gold-prices-up-check-today-gold-price-on-may-26-here-gold-siler-rate-today-bg-1212494.html

0 ટિપ્પણીઓ