
Forex Reserves: 13 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડાર (India foreign exchange) $2.676 બિલિયન ઘટીને $593.279 બિલિયન થઈ ગયું હતુ. 6 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે $1.774 બિલિયન ઘટીને $595.954 બિલિયન થયું હતું
source
https://gujarati.news18.com/news/business/forex-reserves-india-foreign-exchange-reserves-rise-by-23-4-23-billion-gold-reserves-rise-km-1213156.html
0 ટિપ્પણીઓ