1100 કર્મચારીઓની એકસાથે છટણી, કર્મચારીઓ પાસેથી ફોન પર માગ્યું રાજીનામું

જે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા તેમણે જણાવ્યું કે, તેમને કંપની તરફથી સોમવારે કોલ કરવામાં આવ્યો હતો અને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું.

source https://gujarati.news18.com/news/business/byjus-layoffs-of-1100-employees-demanded-resignation-from-employees-over-the-phone-gh-bg-1223615.html

0 ટિપ્પણીઓ