વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $116.3 અને WTIની કિંમત $110.6 પર પહોંચી ગઈ છે. પેટ્રોલિયમ કંપનીઓનું કહેવું છે કે મોંઘા કાચા તેલનું દબાણ સતત વધી રહ્યું છે, પરંતુ જનતાને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી.source https://gujarati.news18.com/news/business/petrol-price-today-crude-oil-price-crosses-116-find-out-how-much-petrol-diesel-prices-are-in-your-city-today-bg-1222890.html
0 ટિપ્પણીઓ