હવે નોકરી છોડ્યાના 2 જ દિવસમાં કંપનીએ આપવા પડશે F&F ના પૈસા

નવા લેબર કોડના અમલ પછી, કર્મચારીઓને નોકરી છોડ્યાના 2 દિવસ પછી જ ફુલ એન્ડ ફાઇનલના પૈસા મળી જશે. આ માટે વધુ રાહ જોવાની જરૂર રહેશે નહીં.

source https://gujarati.news18.com/photogallery/business/new-labor-code-employees-will-receive-full-and-final-pay-only-2-days-after-leaving-the-job-bg-1222669.html

0 ટિપ્પણીઓ