આ 5 બેન્ક પર્સનલ લોન પર વસૂલે છે સૌથી ઓછો વ્યાજદર

પર્સનલ લોન લેવા માટે તમારે જે બેન્ક ઓછો વ્યાજ દર વસૂલ કરે તેવી બેન્કમાં લોન માટે એપ્લાય કરવું જોઈએ. જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો હોય તેને બેન્ક સૌથી ઓછા વ્યાજ દરની લોન આપે છે.

source https://gujarati.news18.com/news/business/the-5-banks-charge-the-lowest-interest-rates-on-personal-loans-you-can-also-see-this-list-gh-bg-1222015.html

0 ટિપ્પણીઓ