ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો, જાણો શું તમારા શહેરમાં સસ્તું થયું પેટ્રોલ?

લગભગ અઢી મહિનાથી પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો થયો નથી. સોમવારે સવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $114 પર ટ્રેડ થઈ રહ્યું છે.

source https://gujarati.news18.com/news/business/petrol-diesel-price-today-check-petrol-price-in-your-city-bg-1220052.html

0 ટિપ્પણીઓ