હોટેલમાં રહેવું, હોસ્પિટલનો ખર્ચ અને ઘરના વાસણો સહિત આ વસ્તુઓ થશે મોંઘી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 47મી બેઠક 28-29 જૂને યોજાવાની છે. છ મહિના બાદ કાઉન્સિલની બેઠક મળી રહી છે.

source https://gujarati.news18.com/news/business/gst-council-meeting-these-things-will-be-expensive-including-hotel-stays-hospital-expenses-and-household-utensils-gh-bg-1222621.html

0 ટિપ્પણીઓ