સોનાના ભાવમાં થયો ફેરફાર, અહીં ચેક કરો ગુજરાતમાં સોના-ચાંદીની આજની કિંમત

આજે સવારે 9.37 વાગ્યે MCX પર, સોનાનો વાયદો 0.20 ટકા રૂ. 50,835 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો વાયદા ભાવ 0.48 ટકા વધીને રૂ. 61,035 પ્રતિ કિલોગ્રામ થયો.

source https://gujarati.news18.com/news/business/gold-price-today-check-today-gold-silver-price-in-gujarat-21-june-gold-rate-bg-1220476.html

0 ટિપ્પણીઓ