જાણો આજે કેવો રહેશે ભારતીય શેરબજારનો મૂડ, કયા શેર્સ પર રહેશે રોકાણકારોની નજર

છેલ્લા સત્રની વાત કરીએ તો  માર્કેટ લાલ નિશાન પર બંધ રહ્યુ હતું આખો દિવસ સંઘર્ષ કર્યા બાદ અંતે આઠ પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 53,019 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ ઘટીને 15,780 પર પહોંચ્યો હતો.

source https://gujarati.news18.com/news/business/find-out-what-the-mood-of-the-indian-stock-market-will-be-today-what-stocks-investors-will-be-looking-at-bg-1223973.html

0 ટિપ્પણીઓ