આજે દબાણ હેઠળ હશે ભારતીય શેરબજાર, આ ફેક્ટર્સ કરશે અસર

અગાઉના સત્રમાં સેન્સેક્સ 433 પોઈન્ટ વધીને 53,161ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 133 પોઈન્ટના વધારા સાથે 15,832 પર બંધ થયો હતો. આજના કારોબારમાં રોકાણકારોનું (Investors) સેન્ટિમેન્ટ દબાણ હેઠળ છે. જો વૈશ્વિક બજારની અસર હેઠળ વેચવાલી થશે તો બજાર આજે તેની ગતિ ગુમાવશે.

source https://gujarati.news18.com/news/business/stock-market-the-indian-stock-market-will-be-under-pressure-today-these-factors-will-have-an-impact-bg-1222895.html

0 ટિપ્પણીઓ