સોનાના ભાવમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં આજે સોના-ચાંદીનો ભાવ

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે.

source https://gujarati.news18.com/news/business/gold-price-today-in-gujarat-check-gold-and-silver-latest-price-bg-1221958.html

0 ટિપ્પણીઓ