સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો તમારા શહેરમાં આજે કેટલી કિંમત

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે.

source https://gujarati.news18.com/news/business/both-gold-and-silver-prices-have-declined-today-bg-1223601.html

0 ટિપ્પણીઓ