Multibagger Stock: 13 રૂપિયાના આ શેરે એક વર્ષમાં આપ્યું 1400 ટકાથી વધુ રિટર્ન

Share Market Tips! લગભગ 1,500 ટકા વળતર આપનાર આ જબરદસ્ત સ્ટોકે તેના રોકાણકારોને નિરાશ કર્યા નથી. લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, અત્યંત નબળા બજાર દરમિયાન પણ, આ સ્ટોક સતત 30 દિવસથી વધુ ઉપર તરફ વલણ ધરાવે છે.

source https://gujarati.news18.com/news/business/stock-market-tips-investment-for-good-returns-kp-1222276.html

0 ટિપ્પણીઓ